......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.
તેના પ્રકાંડની સપાટી પર મીણના સ્તરની હાજરી
પ્રકાંડ પ્રમાણમાં પાતળું હોવાને લીધે
જલવાહકની અંદરની બાજુએ અન્નવાહક પેશી
ચોક્કસ અવસ્થામાં વાહિપેશી હોતી નથી.
જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
વિકટોરીયા રેજીઆના પર્ણો શાને કારણે દૃઢ હોય છે.
જલવાહકપેશીમાં જલવાહિનીની હાજરી એ- .......
વાહિનીઓની ગુહામાં મૃદુતકપેશીની ફુગ્ગા જેવી બાહ્ય વૃદ્ધિને .......તરીકે ઓળખાય છે.