નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?
જલવાહિનીકી અને જલવાહિની
ચાલની નલિકા અને સાથી કોષો
જલવાહક અને અન્નવાહક તંતુઓ
મૃદુતક પેશીની અરીય હારમાળા
કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?