દ્વિદળી મૂળમાં બાહ્યકની દ્વિતીય વૃદ્ધિના બે કે ત્રણ વર્ષ પછી તે .....
જકડાયેલા રહે છે.
સંપૂર્ણ રીતે વિભાજન થઈ જાય છે.
મોટા પ્રમાણમાં ગુમાવે છે.
ત્વક્ષામાં રૂપાંતર કરવામાં આવે છે.
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
તે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવા મળે.
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.
એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચે પૈકી કઈ રીતે જુદા તરી આવે છે?
તંતુકેન્દ્રી વાહીપુલ શેમાં જાવા મળે છે?