જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?
ગર્તી અને છિદ્રિષ્ટ
છિદ્રિષ્ટ અને ગર્તી
બંને છિદ્રિષ્ટ
બંને ગર્તી
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
વાહક પેશી, યાંત્રિક પેશી અને ક્યુટીકલમાં ઘટાડો ..........નું લક્ષણ છે.
જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-
દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.
હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?