કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?
દ્વિતીયક જલવાહક
દ્વિતીયક અન્નવાહક
પ્રાથમિક અન્નવાહક
સ્થૂલકોણક પેશી
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ
આપેલ નોંધમાં દર્શાવેલ $'a'$ થી $’d’$ ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
$(a)$ દ્વિતીયક બાહ્યક $(b)$ ઘરડા પ્રકાંડ
$(c)$ દ્વિતીય અન્નવાહક $(d)$ ત્વક્ષા
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.