સ્થૂલકોણક પેશી શેમાં જોવા મળે છે?
તૃણીય વેલા
જલીય વનસ્પતિ
કાષ્ઠીય વેલા
શુષ્કોદ્ભિદ વનસ્પતિ
ફળોનો ગર પ્રદેશ શાનો બનેલો હોય છે?
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
જલવાહક તંતુઓ કોને મજબૂતાઈ પૂરી પાડે છે?
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.