........નાં અધઃસ્તરમાં જ માત્ર રિકિતકા સ્થુલકોણક જોવા મળે છે.

  • A

    કુકુરબીટાનું પ્રકાંડ

  • B

    સૂર્યમુખીનું પ્રકાંડ

  • C

    રીંગણાનું પ્રકાંડ

  • D

    મકાઈનું પ્રકાંડ

Similar Questions

અધિસ્તરીય, અઘારોતક અને વાહકપેશીતંત્ર આ $ 3$ પ્રકાર પેશીતંત્રો કોના દ્વારા દર્શાવવામાં આવ્યા?

અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.

આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -

  • [NEET 2013]

કાષ્ઠના અભ્યાસને ...........કહેવામાં આવે છે.

એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચે પૈકી કઈ રીતે જુદા તરી આવે છે?