સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?

  • A

    તે જીવંત કોષોના બનેલા છે.

  • B

    તે રેઝીન, ટેનીન અને બીજા ઓર્ગેનિક ઘટકો ધરાવે છે.

  • C

    તે ઘેરા રંગના હોય છે.

  • D

    તે દ્વિતીય જલવાહકનાં કેન્દ્ર પ્રદેશમાં આવેલા હોય છે.

Similar Questions

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.

દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.

..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.

નીચે આપેલ પારિભાષિક શબ્દોનું આંતરિક રચનાકીય મહત્ત્વ છે. તે શબ્દોનો અર્થ શું છે ? રેખાકૃતિ દ્વારા સમજાવો.

$(a)$ કોષરસતંતુ $( \mathrm{Plasmodesmoses / Plasmodesmata} )$, $(b)$ મધ્યરંભ $( \mathrm{Middle\,\, lamella} )$, $(c)$ દ્વિતીય દીવાલ $( \mathrm{Secondary\,\, Wall} )$.