નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?

  • A

    કાષ્ઠ

  • B

    ત્વક્ષૈધા

  • C

    ઉપત્વક્ષા

  • D

    ત્વક્ષા

Similar Questions

વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે

નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.

પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.

જ્યારે વૃક્ષની ઉંમર વધે ત્યારે નીચે પૈકી કયું ઝડપથી વધે છે?

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.