વાહિએધા કોને જુદા પાડે છે?
મજ્જા અને બાહ્યક
પરિચક્ર અને અંતઃસ્તર
મજ્જા અને વાહિપુલ
જલવાહક અને અન્નવાહક
હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.
મધ્યકાષ્ઠ માટે શું સાચું?
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ વસંતઋતુ દરમિયાન બનતા કાષ્ઠને : પૂર્વકાષ્ઠ :: શિયાળામાં ઉત્પન્ન થતા ઘટકોને : .........
$(ii)$ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામતી છાલ : પૂર્વછાલ :: ઋતુના અંતમાં પરિણમતી છાલને : ..........
અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?
ખોટું વાકય શોધો: