..........ની ક્રિયાને પરિણામે વૃદ્ધિવલયો ઉદ્દભવે છે.
અંતઃમધ્યરંભી એધા
આંતરર્વિષ્ટ એધા
બાહ્ય મધ્યરંભી એધા
પ્રાથમિક એધા
સામાન્ય રીતે બાહ્યકના કોષ .....નો અભાવ ધરાવે છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?
તંતુકેન્દ્રી વાહીપુલ શેમાં જાવા મળે છે?
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?