- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
medium
વિધાન - $1$ : મધ્ય કાષ્ઠ રસ કાષ્ઠની સાપેક્ષે વધારે ટકાઉ અને સૂક્ષ્મજીવો અને કીટકોના હુમલાનો પ્રતિકાર કરે છે.
વિધાન - $2$ : સખત કાષ્ઠ કાર્બનિક ઘટક જેવા કે તેલ, એરોમેટીક ઘટકો, ગુંદર, રેઝીન,ટેનીન અને ફિનોલ વગેરે ધરાવે છે.
A
વિધાન - $1$ એ ખોટું છે, વિધાન - $2$ સાચું છે.
B
વિધાન - $1$ એ સાચું છે, વિધાન - $2$ સાચું છે. વિધાન - $2$ એ વિધાન - $1$ નું સાચું વર્ણન છે.
C
વિધાન - $1$ સાચું છે, વિધાન - $2$ ખોટું છે.
D
વિધાન - $1$ સાચું છે, વિધાન - $2$ સાચું છે. વિધાન - $2$ એ વિધાન - $1$ નું સાચું વર્ણન નથી.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology