કોર્મોશીયલ ત્વક્ષા .........માંથી મળી આવે છે.
કવેરકસ સુબેર
કેલોટ્રોપિસ (આંકડો)
પાઈન
પીપળો
પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?
વેલામેન અને શિથિલ પેશી ..........માં જોવા મળે છે?
ભેજગ્રાહી કોષો તેમાં હાજર છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.