ખોટું વિધાન પસંદ કરો.
હવા છિદ્રો લગભગ બધા જ કાષ્ઠીય વૃક્ષમાં જોવા મળે છે.
છાલ એ પારિભાષિક શબ્દ નથી.
વાહિએધા અને ત્વક્ષૈધા પાર્શ્વીય વર્ધનશીલ પેશીનાં ઉદાહરણો
આમાંથી એકપણ નહિં
......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.
વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે
મધ્યકાષ્ઠ માટે શું સાચું?