વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક
દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક
પ્રાથમિક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક
દ્વિતીયક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક
છાલ વિશે જણાવો.
અંતઃપુલીય એધાઃ
વાતછિદ્ર માટે સાચા વિધાન શોધો.
દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે