શેમાં અસામાન્ય દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે?

  • A

    ડ્રેસીના $(Dracaena)$

  • B

    ઘઉં

  • C

    આદુ

  • D

    ડાંગર

Similar Questions

જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.

પુષ્પીય વનસ્પતિમાં વાહિપેશી .........માંથી વિકાસ પામે છે.

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

હીસ્ટોજન સિદ્ધાંત પ્રમાણે પ્રકાંડનું અધિસ્તર ક્યાંથી બને છે? 

સામાન્ય રીતે બાહ્યકના કોષ  .....નો અભાવ ધરાવે છે.