પુષ્પીય વનસ્પતિમાં વાહિપેશી .........માંથી વિકાસ પામે છે.
અંતઃપટલ
વલ્કજન
અધિચર્મજન
ત્વક્ષૈય
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
શલ્ક છાલ ...........માં જોવા મળે છે.
બાહિર્પોષવાહિ વિનાલરંભ .........માં જોવા મળે છે.
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?