કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
સમાન ઉત્પત્તિ અને કાર્યમાં અસમાનતા
અસમાન ઉત્પત્તિ અને કાર્યમાં સમાનતા
અસમાન ઉત્પત્તિ અને કાર્યમાં અસમાનતા
સમાન ઉત્પત્તિ અને મોટે ભાગે સમાન કાર્ય કરે છે.
પરરોહીમાં જલપોષકત્વચા (વેલામેન) કોષ કયાં જોવા મળે છે?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.
સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?
સ્થૂલકોણક કોષોની કોષ દિવાલ પર શું મોટા પ્રમાણમાં આવેલું હોય છે?