ભેજગ્રાહી કોષો તેમાં હાજર છે.
દ્વિદળી પર્ણ
એકદળી પર્ણ
એકદળી મૂળ
એકદળી પ્રકાંડ
ત્વક્ષેધા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યક સંયુકત રીતે ....... ની રચના કરે છે.
નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?
કેલોઝ $(Callose)$ શાને અવરોધે છે?
મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?