જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
અનાવૃત્ત બીજધારી
ત્રિઅંગી
આવૃત્ત બીજધારી
દ્વિઅંગી
બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
લાંબા અણીદાર દૃઢોતકીય કોષો કયા છે?
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?