ત્વક્ષૈધા ..........છે.
હંમેશા પ્રાથમિક વર્ધનશીલ પેશી
હંમેશા દ્વિતીયક વર્ધનશીલ પેશી
દ્વિતીય અથવા પ્રાથમિક વર્ધનશીલ પેશી હોઈ શકે
અર્ધપ્રાથમિક અથવા અર્ધદ્વિતીયક વર્ધનશીલ પેશી
જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?
દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા સૌ પ્રથમ ......માંથી મળી આવે છે.
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
ખોટું વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?