અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મુખ્ય ઘટકો ......હોય છે.
જલવાહિનીકીઓ
જલવાહિનીઓ
તંતુઓ
સંચરણ પેશી
લિગ્નીન એ .......ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.
કઠકો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?
વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
તફાવત આપો : જલવાહિનિકી અને જલવાહિની