સમાન આયામ દિવાલો ગર્ત પ્રદેશ દ્વારા સંપર્કમાં રહેલા કોષો ઓળખો.
સાથી કોષ અને અન્નવાહક તંતુ
સાથી કોષ અને ચાલની નલિકા
ચાલની નલિકા અને આલ્બ્યુમીન કોષો
ચાલની નલિકા અને અન્નવાહક તંતુઓ
નીચેના જોડકા જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$P$ | મૃદુતક પેશી | $I$ | સ્થૂલન હોતું નથી |
$Q$ | સ્થૂલકોણક પેશી | $II$ | પેક્ટિનનું સ્થૂલન |
$R$ | દઢોતક પેશી | $III$ | લીગ્નીનનું સ્થૂલન |
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી મૂળનું મધ્યરંભ | દ્રીદળી મૂળનું મધ્યરંભ | |
$A$ | બર્હિરારંભી | બર્હિરારંભી |
$B$ | અંતરારંભી | અંતરારંભી |
$C$ | અંતરારંભી | બર્હિરારંભી |
$D$ | બર્હિરારંભી | અંતરારંભી |
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી