કેળામાં નીચે પૈકી કયો ભાગ ખાદ્ય છે?

  • A

    બાહ્યફલાવરણ

  • B

    મધ્યફલાવરણ

  • C

    અંતઃફલાવરણ

  • D

    $(B)$ અને $(C)$ બંને

Similar Questions

ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.

કેરીમાં ખાદ્ય ભાગ ………..

  • [AIPMT 2004]

...... એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે.

કેરી $( \mathrm{Mango} )$ અને નારિયેળ $( \mathrm{Coconut} )$ એ અષ્ટિલા $ \mathrm{(Drupe} )$ છે. તે એક સ્ત્રીકેસર ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન થાય છે અને એક બીજમય હોય છે. નારિયેળમાં ખાવાલાયક ભાગ એ શું છે ? અપરિપક્વ (કાચા) નારિયેળમાં રહેલ નારિયેળનું પાણી શું છે ? તે જાણવો ?

મકાઈ નો દાણો ........છે.