5.Morphology of Flowering Plants
medium

મકાઈના દાણાને ફળ કહે છે, બીજ કેમ નહીં ? 

Option A
Option B
Option C
Option D

Solution

મકાઈનો દાણો એ ફળ છે. કારણ કે, તે પરિપક્વ છે જે પરિપક્વ અંડક ધરાવે છે. ઉદા., એકબીજમય. આ ફળને ધાન્યફળ (Cargopsis) કહે છે. જેમાં ફલાવરણ (Pericarp) એ બીજાવરણ સાથે જોડાઈ ગયેલ હોય છે. મકાઈનો દાણો એ ડોડા અથવા પુષ્પવિન્યાસ દંડ સાથે જોડાયેલ હોય છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.