સોલેનમ પુષ્પનાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે, કારણ કે.....

  • A

    પશ્ચ અને અગ્ર સ્ત્રીકેસર $180^o$ જેટલા વળેલાં હોય છે.

  • B

    પશ્ચ અને અગ્ર સ્ત્રીકેસર ડાબી બાજુ ખસે છે.

  • C

    પશ્ચ સ્ત્રીકેસર જમણી બાજુ વળાંક દર્શાવે છે અને અગ્ર સ્ત્રીકેસર ડાબી બાજુ વળાંક દર્શાવે છે.

  • D

    પશ્ચ સ્ત્રીકેસર ડાબી બાજુએ અને અગ્ર સ્ત્રીકેસર જમણાબીજુએ વળેલા હોય છે.

Similar Questions

પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.

નીચે પૈકી કયું ભિદુર ફળ છે?

નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?

નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે? 

અપત્યપ્રસવતા ……. ની લાક્ષણિકતા છે.

  • [AIPMT 1990]