લોમેન્ટમ ફળ એ કયા ઉપકુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
પેપિલીઓનેટી
સિઝાલ્પિનોઈડી
મિસોસોઈડી
લેગ્યુમિનોસી
વંધ્ય પુંકેસર સામાન્ય રીતે ..........માં જોવા મળે છે.
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
પુષ્પવિન્યાસ અક્ષ પર પુષ્પનો ઝીગ ઝેગ વિકાસ ..........છે.
$4$ ગોત્રો અને ઘણા કૂળ સમાવતી યુક્તદલાની શ્રેણી.
........માં ચડતા ક્રમમાં આચ્છાદિત દલચક્ર જોવા મળે છે.