પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.
સમશિખ મંજરી
સ્તબક
માંસલ શુકી
નિલમ્બ
સિનેન્ડ્રસ $(Synandrous)$ સ્થિતિ ......નું જોડાણ છે.
યોગ્ય જોડકાં જોડો
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ ઇન્ફ્રીરી | $(i)$ જાસુદ |
$(B)$ હીપ્ટોમેરી | $(ii)$ લીંબુ |
$(C)$ બાયકાપોલિટી | $(iii)$ સૂર્યમુખી |
$(D)$ થેલેમિફ્લોરી | $(iv)$ મહુડો |
$(E)$ કેલિસિફલોરી | $(v)$ બારમાસી |
$(vi)$ ગુલાબ |
હાયપેન્થોડિયમ એટલે...........
દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.
ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?