ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?

  • A

    પર્ણતલ

  • B

    પર્ણદંડ

  • C

    પ્રકાંડ

  • D

    ઉપપર્ણો

Similar Questions

કઈ વનસ્પતિ મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?

જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે, 

પુષ્પવિન્યાસ અક્ષ પર પુષ્પનો ઝીગ ઝેગ વિકાસ ..........છે.

દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.

  • [AIPMT 2009]

મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?