........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
સફરજન
જામફળ
પીચ
લસણ
સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.
જો કોઈ ચક્રમાં ધટકની કિનારી તેની પછી નાં ધટકનાં કિનારીને ઢાંકેતો આ પરિસ્થિતિ ને........... કહે છે.
યોગ્ય જોડ શોધો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1.$ રાઈ |
$A.$ સંમુખ પર્ણવિન્યાસ |
$2.$ જામફળ |
$B.$ પીંછાકાર સંયુક્ત પર્ણ |
$3.$ લીમડો |
$C.$ એકાંતરીત પણ વિન્યાસ |
|
$D.$ પંજાકાર સંયુક્ત પર્ણ |
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?