એરેચીસ હાયપોજીઆ ........છે.
અખરોટ
નાળિયેર
કાજુ
મગફળી
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
વેલામેન ……... માં જોવા મળે છે.
રેફલેસિયા આર્નોલ્ડી એ .........
કિરણ પુષ્પકોને આ હોય છે:
દ્વિસ્વરૂપીય પુષ્પો દ્વારા થતા પુષ્પવિન્યાસ ક્યાં પ્રકારે ઓળખાય છે?