ઉદુમ્બરક ફળ ..........માંથી વિકસે છે.

  • A

    નિલમ્બ શુકી

  • B

    કટોરિયા

  • C

    કુટચક્રક

  • D

    ઉદુમ્બર

Similar Questions

લેબીએટી કુળનું લક્ષણ ધરાવતું કુટચક્રક એ ..........નો પ્રકાર છે.

નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.

...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.

પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?

અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.