.........માં કમ્પોઝીટી કુળ સોલેનેસી કુળથી અલગ પાડી શકાય છે.
સ્તબક પુષ્પવિન્યાસ
યુક્તદલી દલચક્ર
ઉપરીદલી પુંકેસર
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર
મરચા આ કૂળની વનસ્પતી છે.
ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.
ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે?
ગ્રામિનીનો પુષ્પવિન્યાસ .....છે.
પતંગિયાકાર કલિકાવિન્યાસ ................ કુળની લાક્ષણિકતા છે.