.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.
સ્ત્રીકેસરનાં ગુણધર્મને આધારે
દલચક્ર અને પૂંકેસરનાં ગુણધર્મને આધારે
વનસ્પતિનાં વસવાટનાં આધારે
ફળનાં ગુણધર્મને આધારે
ક્રુસીફેરીનાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
તેમાં ફળ પ્રાવર, કયારેક જ અનષ્ટિલા (બેરી) હોય.
તમાકુના પુષ્પનું પુષ્પસૂત્ર કયું છે ?
મરચા આ કૂળની વનસ્પતી છે.