કયું રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી?
ભ્રમરાકારમૂળ
ત્રાકાકાર મૂળ
સાકંદ મૂળ
અવલંબન મૂળ
નીચેનામાંથી મૂળરોમ અને પાર્ષીય મૂળના સ્થાન અનુક્રમે કયાં કયાં છે ?
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
કાર્યને આધારે અસંગત મૂળ ઓળખો.
નીચે આપેલ મૂળ કેવા પ્રકારના છે ?
તેમાં મૂળનું આધારનાં કાર્ય માટે રૂપાંતરણ થાય છે.