ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.
પર્ણ
શાખા
અધિસ્તર
પુષ્પ
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.
સાચી જોડ પસંદ કરો.