.........માં અનુક્રમે બીજપત્ર અને બીજચોલ ખાદ્ય ભાગો છે.
કાજુ અને લિચી
મગફળી અને દાડમ
અખરોટ અને આમલી
રાજમા અને નાળિયેર
લેબીએટી કુળનું લક્ષણ ધરાવતું કુટચક્રક એ ..........નો પ્રકાર છે.
લિલિએસી કુળનાં પુષ્પો ..........હોય છે.
ફેરુલા અસોફીટીડા ..... કુળ ધરાવે છે.
પુમંગધરની રચના શાના દ્વારા થાય છે?
તુલસીમાં પુષ્પવિન્યાસનો પ્રકાર કયો છે?