ભારતમાં લીલા પડવાશ તરીકે વપરાતી સૌથી વધુ પ્રચલિત વનસ્પતિ કઈ છે?
સૂર્યમુખી (હેલીએન્થસ એનસ)
શણ (ક્રોટોલારીયા જન્શીયા)
તલ (સીસામમ ઈન્ડિકમ)
તુવેર (કેજેનસ કેજન)
વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે?
કુકરબીટેસી કુળની મુખ્ય અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતા .........છે.
કોલમ - $I$ માં શ્રેણી,કોલમ - $II$ માં વનસ્પતિનું નામ અને કોલમ - $III$ માં સ્થાનિક નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ | કોલમ - $III$ |
$(A)$ કેલિસિફ્લોરી | $(p)$ હેલીએન્થસ એનુઅસ | $(I)$ ગુલાબ |
$(B)$ બાયકાર્પેલિટી | $(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ | $(II)$ મહુડો |
$(C)$ ઇન્ફીરી | $(r)$ રોઝા ઇન્ડિકા | $(III)$ સૂર્યમુખી |
$(D)$ ડિસ્કીફ્લોરી | $(s)$ મધુકા ઇન્ડિકા | $(iv)$ બારમાસી |
$(E)$ થેલેમિફલોરી | $(t)$ કેથેરેન્થસ રોઝિયમ | $(v)$ લીંબુ |
$(F)$ હીટરોમેરિ | $(u)$ સાઈટ્સ લિમોન | $(vi)$ જાસૂદ |
કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?
તરબૂચનું ફળ .....છે.