નાળિયેરીનાં કયા ભાગમાંથી તંતુમય કાથી મેળવવામાં આવે છે?

  • A

    ઉપરી ફલાવરણ

  • B

    મધ્ય ફલાવરણ

  • C

    અંતઃ ફલાવરણ

  • D

    બીજાવરણ

Similar Questions

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

અષ્ટિલા

કેરીમાં ખાદ્ય ભાગ ………..

  • [AIPMT 2002]

અષ્ટિલા ફળ ...... માં વિકાસ પામે છે.

  • [AIPMT 2011]

ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.

.........માંથી વાસ્તવિક ફળ વિકસે છે.