........માં ચડતા ક્રમમાં આચ્છાદિત દલચક્ર જોવા મળે છે.
વટાણા/ પેપિલીઓનેલ
આમલી /સિઝાલ્પિનોઈડી
લજામણી/ મિમોસોઈડી
ધતુરા/સોનેલેસી
ખાદ્ય ભાગ માટે ની સાચી જોડ કઈ છે?
તે મુક્ત દલપત્રો અને ત્રણ શ્રેણી ધરાવે છે ?
કાથી કયા ભાગમાંથી મળે છે?
'હોલીહોક' ..........કુળ ધરાવે છે.
ખાદ્ય પુષ્પવિન્યાસ ..........છે.