નીચે પૈકી શેમાંથી કેસર ઉત્પન્ન થાય છે?
હિબિસ્કસનાં પુંકેસરમાંથી
ક્રોકસ વનસ્પતિની પરાગવાહિની અને પરાગાસનમાંથી
ઈન્ડિગોફેરીનાં મૂળમાંથી
મૂસાનાં પ્રકાંડમાંથી
મગફળીનું વનસ્પતિક નામ .....છે.
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
કોની દ્રષ્ટીએ કર્યુટા, વિસ્કમ અને ઓરોબેંચી સમાન હોય છે?
ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.
સરસાક્ષ .......માં જોવા મળે છે.