આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?
તે કલોરોફિલની ઉણપ ધરાવે છે.
તે ખોરાકનો સંગ્રહ કરે છે.
તે ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે.
તે જલવાહક પેશી અને જલવાહિનીઓ ધરાવે છે.
અસંગત દૂર કરો.
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
પ્રકાંડનો વિકાસ શેમાંથી થાય છે ?
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.