ડુંગળી .........કુળ ધરાવે છે.
સોલેનેસી
લિલિએસી
ક્રુસીફેરી
કમ્પોઝીટી
અપત્યપ્રસવતા ……. ની લાક્ષણિકતા છે.
નીચેનામાંથી કયું પર્ણમાં પરિવર્તિત થયેલું નથી?
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?
નિલમ્બ શુકી .........નો પ્રકાર છે.
કોલમ- I માં શ્રેણી અને કોલમ-II માં ગોત્રની સંખ્યા આપેલ છે.
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ થેલેમિફ્લોરી | $(p)$ $4$ |
$(B)$ સુપીરી | $(q)$ $3$ |
$(C)$ ડિસ્કીફલોરી | $(r)$ $5$ |
$(D)$ કેલિસિફ્લોરી | $(s)$ $6$ |