........માં કૂટચક્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે.
સોલેનેસી
ક્રુસીફેરી
ફેબેસી
લેબીએટી
ત્રિસ્ત્રીકેસરીયુક્ત બહુસ્ત્રીકેસરી બીજાશય ધરાવતાં પુષ્પો ક્યાં જોવા મળે છે?
યોગ્ય જોડી પસંદ કરો.
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a)$. સીનીગ્રીન | $(i)$ લિલિએસિ |
$(b)$. કર્થેમીન | $(ii)$ બ્રસીકએસી |
$(c)$. એટ્રોપીન | $(iii)$ સોલનેસી |
$(d)$. એલોઈન | $(iv)$ એસ્ટ્રોએસી |
$Colchicum\,\,autumnale$ .....કુળ ધરાવે છે.
તરબૂચ ..........છે.
મુક્તદલા ઉપવર્ગમાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થતો નથી ?