કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.
એક : એક
એક : અસંખ્ય
અસંખ્ય : એક
અસંખ્ય : અસંખ્ય
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?
કેળાનો ખાઈ શકાય તેવો ભાગ ……….
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ ..........છે.
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.
ખાદ્ય પુષ્પવિન્યાસ ..........છે.