મૂસામાં પુષ્પવિન્યાસ .......છે.
સ્તબક
સમશિખ મંજરી
માંસલશૂકી
બહુશાખી પરિમિત
ગોસીપીયમ વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલ છે?
ટામેટાં કઈ જાતિ સાથે સંકળાયેલાં છે?
નીચે પૈકી કયુ ફળ ધાન્યફળ છે?
નીચે પૈકી કયું એક બીજા સાથે સંબંધિત પ્રકાર છે?
તરબૂચનું ફળ .....છે.