નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.
...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.
પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.
નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?
$4$ ગોત્રો અને ઘણા કૂળ સમાવતી યુક્તદલાની શ્રેણી.