રાઈનું તેલ .......માંથી મેળવવામાં આવે છે.
બ્રાસીકા કમ્પેસ્ટ્રીસ
બ્રાસીકા ઓલેરેસીઆ
બ્રાસીકા રાપા
કેપ્સેલા બર્સા પેસ્ટોરીસ
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ વટાણામાં : ધારાવર્તી જરાયુવિન્યાસ : ડાયેન્થસ : .....
$(ii)$ સોલેનેસી : અનષ્ટિલા : ફેબેસીમાં : ..........
$Colchicum\,\,autumnale$ .....કુળ ધરાવે છે.
નીચેની આકૃતિને ઓળખો.
નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ..........માં જોવા મળે છે.
જીઓકાર્ષિક (ભૂમિગત) ફળ .......