શેરડીનું વનસ્પતિશાસ્ત્રકીય નામ શું છે?
સેક્કેરમ સ્પોન્ટેનીયમ
સેક્કેરમ કેરીકા
સેક્કેરમ બેરબેરી
સેક્કેરમ ઓફિસીનેરમ
તે કોઈપણ ગોત્ર ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ અને ઘણાં કૂળ ધરાવે છે ?
મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
.......નાં પરિણામે કુકુટબિટેસીમાં તૂરો સ્વાદ આવે છે.
'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.