પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.

  • A

    એ. ફ્લેમિંગ

  • B

    ફલોરેય અને ચેઈન

  • C

    શુલ્ટઝ અને વોક્સમેન

  • D

    ફ્લેમિંગ અને વોક્સમેન

Similar Questions

............. શુદ્ધિકરણ (distillation) કર્યા વગર મેળવવામાંઆવે છે.

......ના નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.

બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને .......  વડે શુદ્ધ કરવામાં આવે છે.

અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?

નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?

$(i)$ લાઈપેઝ

$(ii)$ પ્રોટીએઝ

$(iii)$ $RNase$

$(iv)$ પેક્ટિનેઝ